Independence day:ખેડાના નડિયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની થઇ ઉજવણી, કરી મોટી જાહેરાત

Cm big decision for gov employees: રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી હેતુ વંદે ભારત ટ્રેનના પ્રવાસને આપી માન્યતા, high court order: દ્વિચક્રી વાહન ચાલક ઉપરાંત પાછળ બેસનારાને પણ હેલ્મેટ પહેરવી ફરજિયાત, gujarat ranks first in the country: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય આરોગ્ય વિભાગે મેળવી આ સિદ્ધિ, gujarat police drive: પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ચલાવેલી સ્પેશિયલ ડ્રાઇવમાં 343 આરોપીની અટકાયત કરાઇ, ranawav rescue: ફાયર બ્રિગેડ વિભાગની ટીમે વરસાદની આફતમાં ફસાયેલ માતા પુત્રનો જીવ બચાવ્યો, wr upgradation of passenger facilities: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા યાત્રી – કેન્દ્રિત સુવિધાઓનું અપગ્રેડેશન, smart primary school: 125 વર્ષ જૂની કામરેજ તાલુકાની ખોલવડ ‘સ્માર્ટ’ પ્રાથમિક શાળા, surat traffic police acion: સુરત શહેર ટ્રાફીક શાખા દ્વારા 483 વાહન ચાલકોના લાયસન્સ રદ્ કરવા rtoમાં રીપોર્ટ, amdavad smart school: અમદાવાદમાં રૂ. 36 કરોડના ખર્ચે નિર્માણ પામેલી 30 સ્માર્ટ શાળાઓનું અમિત શાહે કર્યું ઇ-ઉદઘાટન.

Desh ki Aawaz

Desh ki Aawaz

108 ambulance

108 Ambulance Service: છેલ્લા ૨૯ દિવસમાં ૧ લાખથી વધુ દર્દીઓ માટે દેવદૂત સાબિત થતી ૧૦૮ એમ્બ્યુલન્સ

108 ambulance service: ૧૦૮ની અવિરત સેવા : રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૨૯ દિવસમાં ૧ લાખ ૧૪ હજારથી વધુ દર્દીઓ માટે દેવદૂત સાબિત થતી ૧૦૮ એમ્બ્યુલન્સ, અત્યાર સુધીમાં ૧.૬૨ કરોડ લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાનો લાભ લીધો.

  • 108 Ambulance Service: રાજ્યમાં હાલ ૧૦૮ની ૮૦૦ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત-દિવસ કાર્યરત
  • શહેર હોય કે ગામ, રાત હોય કે દિન, ટાઢ હોય કે તડકો આ સેવા શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં અગણિત લોકોને નવજીવન આપી ચૂકી
  • ૧૦૮ના કર્મીઓની સમયસરની સેવાના કારણે અત્યાર સુધીમાં ગંભીર પરિસ્થિતિના ૧૫.૩૭ લાખથી વધુ લોકોના જીવ બચાવવાનું કાર્ય પણ થયું. ૧.૪૨ લાખથી વધુ મહિલાઓને સુખરૂપ પ્રસૂતિ પણ કરાવી
  • હાલમાં અંદાજે ૪૦૦૦ હજારથી વધુ ૧૦૮ના કર્મીઓ સેવા આપી રહ્યા છે
  • રોજના અંદાજે ૭૦૦૦થી ૭૫૦૦ જેટલા કોલ્સ લેવામાં આવે છે

google news png

આલેખન: ગોપાલ મહેતા, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ અમદાવાદ, 30 જુલાઈ: 108 Ambulance Service: મોતના મુખમાં ઘકેલાઈ ગયેલા માણસને ફરી નવજીવન આપતી સંજીવની કદાચ માનવજાતિએ નથી જોઈ, પરંતુ આજના સમયમાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ સંજીવની કરતા લગીરેય ઊણી ઊતરે એવી નથી. શહેર હોય કે ગામ, રાત હોય કે દિન, ટાઢ હોય કે તડકો આ સેવા શરૂઆતથી લઇને અત્યાર સુધીમાં અગણિત લોકોને નવજીવન આપી ચૂકી છે. અસંખ્ય લોકોના દુ:ખી ચહેરા પર જીવન આશાનું કિરણ રેલાવી ચૂકી છે અને હજુય અહર્નિશપણે એ જ માનવ સેવા દાયિત્વ નિભાવી રહી છે.

છેલ્લા ૨૯ દિવસથી રાજ્યભરમાં પડી રહેલા ભારે વરસાદની વચ્ચે પણ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની ઊડીને આંખે વળગે એવી કામગીરી જોવા મળી રહી છે. છેલ્લા ૨૯ દિવસમાં જ ૧ લાખ ૧૪ હજારથી વધુ દર્દીઓ માટે ૧૦૮ એમ્બ્યુલન્સ દેવદૂત સાબિત થઇ છે.

૧૦૮ના સ્ટાફે કર્તવ્યનિષ્ઠા એવી ઉત્તમ રીતે નિભાવી છે કે આજે પણ ગુજરાતના કોઈ પણ ખૂણે આરોગ્યની મુસીબતની પળોમાંથી પસાર થઇ રહેલા લોકોને સંકટની ઘડીએ જ્યારે ઘરના આંગણે તાબડતોડ ૧૦૮ આવીને ઊભી રહે છે ત્યારે રાહતનો અહેસાસ થાય છે અને દિલમાંથી શબ્દો નીકળે છે કે હાશ! ૧૦૮ આવી ગઇ, હવે વાંધો નહી આવે.

Rakhi Sale 2024 ads

ગુજરાતમાં આકસ્મિક પરિસ્થિતિમાં જીવાદોરી સમાન ૧૦૮ની સેવાથી રાજ્યના તમામ નાગરિકો વાકેફ છે. અકસ્માત, કુદરતી કે કૃત્રિમ આફતો વખતે માનવ જીવોના સંરક્ષણ માટે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા ખૂબ ઝડપી અને સંજીવની સમાન મનાય છે. ગુજરાતમાં ૨૦૦૭માં તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હતી. આ ૧૦૮ની નિ:શુલ્ક સેવા આજે રાજ્યમાં આપાતકાલિન સ્થિતિમાં સંજીવની સમાન ગણાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૦૦થી વધુ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત-દિવસ કાર્યરત છે. આ ઉપરાંત બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

૧૦૮ જીવીકે ઈએમઆરઆઇના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશંવત પ્રજાપતિના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલના સમયમાં સમગ્ર રાજ્યના તમામ ૨૫૭ તાલુકા, ૧૮ હજાર જેટલાં ગામો, ૩૩ જિલ્લાઓ અને મહાનગરો સહિત તમામ જગ્યાએ આ ૧૦૮ની સેવાનું માળખું ફેલાયેલુ છે.

108 ambulance van

ગણતરીની મિનિટમાં ઘટનાસ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત, બીમાર કે ભોગ બનનાર વ્યક્તિ કે વ્યક્તિઓને પ્રાથમિક સારવાર પૂરી પાડવાનું કામ કરે છે. સગર્ભાઓને પ્રસૂતિ દરમિયાન ઝડપી ઘર સુધી પહોંચી મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું અને તેને પીડાવિહીન પ્રસૂતિ કરાવવામાં આ ૧૦૮ની સેવા ખૂબ મદદરૂપ બની છે.

રાજ્યમાં ૧૦૮ની એમ્બ્યુલન્સ સેવા શરૂ થયાથી આજ સુધીમાં ૧.૬૨ કરોડથી વધુ લોકોએ આ ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાનો લાભ લીધો છે. રાજ્યમાં ખૂબ ગંભીર પરિસ્થિતિમાં ૧૦૮ના કર્મીઓની સમયસરની સેવાના કારણે ૧૫.૩૭ લાખ લોકોના જીવ બચાવવાનું મહામૂલું કાર્ય પણ થયું છે, તો ૧.૪૨ લાખથી વધુ મહિલાઓને સુખરૂપ પ્રસૂતિ પણ કરાવી શકાઇ છે. હાલમાં અંદાજે ૪ હજારથી વધુ ૧૦૮ કર્મીઓ સેવા આપી રહ્યા છે.

આ પણ વાંચો:- IMD Alert: ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં સક્રિય ચોમાસાની સ્થિતિની સંભાવના: આઈએમડી

અદ્યતન સુવિધાઓ અને હાઇ ટેક્નોલોજીથી સજ્જ આ ૧૦૮ એમ્બ્યુલન્સ વાનના કારણે સમયસર કોલના સ્થળ પર પહોંચવામાં અને સતત મોનિટરિંગ કરવાના કારણે આ સેવા ખૂબ ઝડપી અને લોકોને પ્રાથમિક સારવાર આપવાથી માંડી તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલ સુધી પહોંચાડવા સહિતની કામગીરી કરે છે.

૧૦૮ મોબાઇલ એમ્બ્યુલન્સ વાનમાં ખૂબ અદ્યતન ટેક્નોલોજીની વ્યવસ્થા, મેડિકલનાં સાધનો, દવાઓ, મશીનો અને વેન્ટિલેટર – ઓક્સિજન સહિતની સેવા અને ટ્રેનિંગબદ્ધ સ્ટાફ હોવાના કારણે પીડિત વ્યક્તિને તત્કાલિન સેવા મળી રહે છે. સમયસર સારવાર મળવાના કારણે વ્યક્તિનો જીવ પણ બચાવી શકાય છે.

ટેક્નોસેવી વ્યવસ્થાથી સજ્જ આ સેવાને વધુ પ્રભાવશાળી બનાવવા માટે ૧૦૮ ગુજરાત મોબાઇલ એપ પણ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર ૧૦૮ સેવાનું મોનિટરિંગ માટેનું ઇમરજન્સી મોનિટરિંગ એન્ડ રિસ્પોન્સ સેન્ટર, અમદાવાદથી સંચાલિત થાય છે, જ્યાં રોજના અંદાજે ૭૦૦૦થી ૭૫૦૦ જેટલા કોલ્સ લેવામાં આવે છે.

ખરેખર, રાજ્યમાં આરોગ્યની સેવાને ખૂબ ઝડપી ઘર ઘર સુધી પહોંચાડવામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા પીડિતને નવજીવન બક્ષનાર દેવદૂત સમાન બની ગઇ છે. ઈમરજન્સીના કેસમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસ સંજીવની સમાન સાબિત થઈ છે, જે રાજ્ય સરકારની એક મોટી સફળતા છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Save my name, email, and website in this browser for the next time I comment.

DailyRounds

Largest academic doctors network.

essay on 108 ambulance service in gujarati

The 108 Ambulance Story – How GVK EMRI has revolutionized emergency services in India

Having a vision to run an emergency management & ambulance service across India is a one thing. Making it actually happen is another! The system that was put together in 2005 by the GVK Foundation in Hyderabad, like minded philanthrophists and with huge aid from the Stanford Medical School has just one goal in mind – “To rescue the countless people dying from treatable injuries and illness simply because they had no way to get to a hospital in time.”

This is highlighted by the scenario Ramana Rao, MD, DPH, director of EMRI’s emergency medicine learning center and research stated, “Some people made attempts by rickshaws, bullock cars, taxis, three-wheelers and sometimes bicycles. People would put a cot on their shoulders and carry someone down from the top of the hill. Out of desperation, they were using every mode of transportation. Poor people are dying for simple reasons. My heart throbs for that.”

The GVK EMRI (Emergency Management and Research Institute) is a centralized 911-type network in which the general public can call a single number (108). A team of trained professionals arrive to provide aid and emergency services on the way to the hospital. The key being that within 15 minutes of a call the ambulance along with trained ER workers reach the site of the accident and provide immediate critical care enroute to the hospital.

How it Began

In early 2005, Dr. S.V. Mahadevan – Interim Chairman, Stanford Emergency Medicine was  visited received an unexpected visit in his Palo Alto, California, office from an Indian businessman, Venkat Changavalli. He flew halfway around the globe for the sole purpose of meeting Dr. Mahadevan. Changavalli described a grand plan to set up a countrywide ambulance system in India and broached the idea of a partnership with Stanford. Mahadevan was deeply skeptical because something like this had never been attempted especially in a large and diverse country like India. Dr. Mahadevan heard out his plan and saw him off, assuming he’d never see him again.

A week later, Dr. Mahadevan received an invite to the launch of the new service on Aug 15, 2005. Dr. Mahadevan came away hugely impressed with how the founders had adapted India’s legendary call-center technology to cater to the medical arena.

First Launch

The service was launched on a small scale in Hyderabad. The number 108 was chosen for the toll-free service because it is considered an auspicious number in multiple religions prevalent in India. The call center at Hyderabad today serves the 83 million people in the states of Andhra Pradesh and Telangana. EMRI has replicated the network in 15 states across a country with a population of 1.2 billion, the second most populous in the world. It deploys five boat ambulances in the tea-producing state of Assam, in the country’s northeast region, where the Brahmaputra, one of Asia’s major rivers, snakes through the province. And there are ambulance rescues in the farthest reaches of the Himalayas, made possible by the construction of roads to access patients.

The Infrastructure

EMRI has a unique model in that each state contributes to the system as does the central government. The funding for such a large endavour amounted to INR 1033 Cr in 2014. Private philanthrophists like Ramalinga Raju (former chair of Satyam Computer Sciences) initially to today where G.V.K Reddy who to date has contributed INR 993 Cr via his family foundation. Mr. Reddy who is a self made billionaire, the son of a famer never forgot his roots. This led him to give back to the society via the EMRI enterprise. He says, “I strongly believe in giving back to society by reaching out to the masses. It couldn’t have been fulfilled better than providing emergency care and saving lives. It gives me immense satisfaction that EMRI 108 services are reaching out to the poorest of the poor in rural areas.”

The funding is used to pay salaries and buy ambulances, design them to Indian specifications and needs. Vehicles unlike in the U.S are equipped with sturdy side benches to seat 5-6 family members as well. Though the equipment and supplies needed were being provided for by the government, India had no paramdeics or emergency medical technicians to staff the vehicles.

Stanford School of Medicine joins the EMRI effort

The kind of expertise required in emergency medicine wasn’t available in India and the GVK EMRI model having taken flight needed well trained technicians. Chagavalli Googled and found that  Stanford Medicine  was the best in the world. This is how he came upon Dr. Mahadevan who’s name literally translates to “God” in Hindi. Mahadevan initially came on board as a consultant in 2005, but as progress sped up Stanford School of Medicine signed a formal agreement to develop an educational curriculum and train an initial group of 150 highly skilled paramedics and 30 paramedic instructors.

Dr. Mahadevan wasn’t a mere facilitator. He made sure they first batch graduated in 2009 and set into motion a cycle where the trained paramedics would become instructors themselves, while maintaining Stanford’s high standards. Paramedic instructors today use simulation models to show how ventricular fibrillation should be handled and even handled theory on the basics of heart disesase. Initially the students are often shy and tentative at first and have to be coached in how to establish a presence in chaotic situations, particularly roadside accidents, which tend to attract excited and unruly mobs of people who can interfere with treatment.

The Stanford team also had to tailor the curriculum to local needs which are very different from those in the United States. Cases of – delivering babies at home, snake bites, pesticide poisoning are unheard of in the U.S but commonplace in India. The Stanford team developed protocols for India, and in doing so created many firsts. Obstreic care is one of those which are treated like “commandments” from the Bible and help maintain international standards of care in India.

No Easy Task

While the idea of an emergency ambulance service, Stanford program trained ER technicians, the funding and business model all seem fine, the on field transition for the 108 GVK EMRI service wasn’t easy.  When the early crop of paramedics first began working in the field, they were an unknown quantity and often faced hostile crowds. Matt Strehlow, MD, clinical associate professor of emergency medicine at Stanford mentions a particular case in 2007 at Hyderabad when a neighbor called 108 to report two children who had been tied up and abused. “We arrive and there’s this huge crowd. The EMT looks at us and tells us to stay in the ambulance,” he says. “People were yelling and rocking the ambulance. They didn’t trust us. They didn’t understand. They were afraid.”

A class of paramedics undergoing training at the institute

Today, however, the emergency responders are welcomed with open arms. Sometimes they deliver such good care that patients don’t want to leave the ambulance to enter the hospital, where treatment standards are highly variable, he says. “It’s remarkable how they were able to turn the tide of public thought,” says Strehlow, the new director of Stanford Emergency Medicine International. “They are cheered. People trust the EMTs and that the system is working for them.”

EMRI has signed agreements with many private hospitals that will treat patients free of charge for the first 24 hours.Then the patient may stay there or move to a government facility, where care is free. Many families choose the private option, because the care will be better.

Celebrating 10 Years of GVK EMRI

Stanford and EMRI on Aug 15, 2015 celebrated 10 successful years of providing  emergency medicine care and services in India. In this time they’ve worked on enabling generalists who staff emergency rooms in government and rural hospitals. Short courses for physicians have been developed to manage emergencies in adults and children without relying on expensive tools like an MRI and CT scan.

EMRI’s aim is to expand to 20,000 ambulances in the next 5 years, while reducing response time from the current 15 minutes to 10 minutes. In addition to this there are plans in the pipeline to replicate the EMRI model in countries like Sri Lanka, Indonesia and Thailand. The stable model is proof that emergency care if handled in a standardized manner can add up to 5 years to a 67 year life expectancy. So the next time you’re in an accident don’t overlook the road sign that says ‘Dial 108 for Emergency’. The technicians are trained and efficient and the system in place is solid !

For the full article click India’s Medical Miracle

Original Post :Stanford College of Medicine

Image Credits: Stanford College of Medicine

Dailyrounds

Facebook

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Save my name, email, and website in this browser for the next time I comment.

Latest Posts By Dailyrounds

  • 09.02.17 NEET PG 2017 (Dec) won’t be conducted by Prometric. Single Day exam likely ?
  • 06.16.17 MARROW for NEET PG- from India’s top 25 faculty & DailyRounds
  • 03.08.17 Doctor who challenged govt to start drug resistant TB programs
  • 03.02.17 Medical sector said to under-treat pain.Unclear definition is a problem
  • 02.28.17 Minister terms C-section a racket, doctors say high rates due to need

Vibes of India

  • Human Rights
  • POP CULTURE

essay on 108 ambulance service in gujarati

  • Latest News
  • The Indian Context
  • VoI Special
  • Positive Vibes
  • Global Economy
  • Save my tax!
  • NRI of the Week
  • Governance Today
  • VoI Whispers
  • Bolo Sarkar
  • Appointments
  • Home Chef Specials
  • From the Royal Kitchens
  • Your Recipes
  • Relationships
  • Senior Citizens
  • Work Life Balance
  • Health & Fitness
  • Kids and Tweens
  • Spirituality
  • Save The Date
  • Advertise on VoI
  • Press Notes and Communiques
  • Pitch a Story
  • Syndication Inquiries
  • VoI Careers
  • Rights and Permissions
  • Video of the Day
  • Podcast of the Day
  • International
  • The VoI Opinion
  • Graphic Detail
  • Why it Happened
  • Startup Stock Tracker
  • My Startup Story
  • How I Made My First Million
  • The Three Mistakes of My Money Life
  • Tracing Roots
  • Communities
  • My Indian Connect

Pop Culture

  • Performing Arts
  • Visual Arts
  • The Buzz Stops Here
  • Janvi’s Show
  • Notifications
  • Politics of Business
  • Master Class
  • Govex Connect
  • Whistle Blowers

Planet Food

  • History of Food
  • Vegetarian Recipes
  • Vegan Recipes
  • Non Vegetarian Recipes
  • Jain Recipes
  • Quick Recipes
  • Kids Recipes
  • Legacy Recipes
  • Fusion Food
  • Season Special
  • Chef in Your Kitchen
  • Disease Specific Recipes
  • Work-Life Balance
  • Home and Decor
  • Quiz Master
  • Corporate Quiz
  • Find the Word
  • Styling Quiz
  • Desi Mafia Quiz
  • Dating Quiz
  • Health Quotient Quiz
  • Political Quiz

More in VOI

  • Give Us the Scoop
  • Report our Miss Stakes
  • Collaborate for Games
  • Press Notes & Communiques
  • Work with Us
  • Rights & Permissions

Accidents On Rise: Gujarat 108 Service Reports 15 Accidents An Hour In 2022

essay on 108 ambulance service in gujarati

The year 2022 recorded the highest number of emergencies in Gujarat as reported by Emergency 108 ambulance service — started by the state government in 2007. The numbers are led by road accidents, followed by respiratory issues and other emergencies. 

While 2020 and 2021 saw a dip in emergencies related to vehicular accidents, 2022 saw an average of 402 emergencies every day at the rate of one accident per 3.5 minutes. All these figures are likely to be surpassed in 2023 based on the figures so far, indicated EMRI officials.

Respiratory issues saw a 10 per cent rise during 2020 to 2022 compared to average annual cases in the preceding three years of 2017 to 2019.

Data on emergencies attended to indicated that 2022 saw close to 75,000 cases of breathlessness at an average of 200 calls per day

As the services complete 16 years of operation in Gujarat, EMRI Gujarat officials said in 2023 the services crossed the landmark of attending 1.5 crore calls overall. Jashvant Prajapati, COO of EMRI Gujarat, said that over the years, the number of ineffective calls had reduced thanks to awareness of citizens.

The 108 mobile phone app has seen over 1.5 lakh downloads so far, and the service is attending to six to seven calls every day, based solely on app data without any calls made, officials said.

The pandemic phase was one of the most testing times for the facility in the 16 years of its service, but it helped 108 maximise technology usage and expand footprint.

A Ahmedabad-based pulmonologist said there was a rise in respiratory issues post-2020, though all cases were not associated with the aftermath of covid. Increasing pollution and lifestyle-related issues were also contributing to the phenomenon, he added.

Also Read: Two Gujarat Women Held in Goa For Running Sextortion Racket 

Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Notify me of follow-up comments by email.

Notify me of new posts by email.

essay on 108 ambulance service in gujarati

You May Like

essay on 108 ambulance service in gujarati

Ahmedabad Court Frames Money Laundering Charges Ag...

essay on 108 ambulance service in gujarati

Gujarat Govt Takes Action Against 151 ‘Missing’ Te...

essay on 108 ambulance service in gujarati

2.29 Lakh Students Shift from Private to Governmen...

essay on 108 ambulance service in gujarati

Officer Deputed In Rajkot After Game Zone Fire In ...

essay on 108 ambulance service in gujarati

Gujarat: IMD Issues Yellow Warning In Certain Regi...

More from voi.

essay on 108 ambulance service in gujarati

21 Gujarat Policemen Receive President's Medal on ...

essay on 108 ambulance service in gujarati

Haryana To Vote On October 1, J&K Assembly Ele...

essay on 108 ambulance service in gujarati

Seven Months After Temple Inauguration, Ayodhya Ai...

essay on 108 ambulance service in gujarati

Gujarati Entrepreneur Revives Iconic East India Co...

essay on 108 ambulance service in gujarati

Vajpayee Vs Modi: India Is Growing Under Modi Govt...

  • Privacy Policy

essay on 108 ambulance service in gujarati

Write To Us

Your Feedback

TOI logo

  • ahmedabad News

Gujarat: Make 108 service accessible, say Congress

Gujarat: Make 108 service accessible, say Congress

Visual Stories

essay on 108 ambulance service in gujarati

3 Citations

Referral systems and transport for emergency obstetric care in india.

  • Highly Influenced

Evaluation of Pre-Hospital Time and Care on Patient Mortality in the Setting of Trauma Care : A Pilot Study in Gujarat , India

Improving the coding and classification of ambulance data through the application of international classification of disease 10th revision., 19 references, ambulance use, misuse, and unmet needs in a developing emergency medical services system., emergency priority dispatch systems—a new era in the provision of ambulance services in the uk, patients who refuse transportation by ambulance: a case series, who calls 999 and why a survey of the emergency workload of the london ambulance service., the use and abuse of the emergency ambulance service: some of the factors affecting the decision whether to call an emergency ambulance., outcome of patients who refused out-of-hospital medical assistance., misuse of the london ambulance service: how much and why, evaluation of protocols allowing emergency medical technicians to determine need for treatment and transport., is the emergency ambulance service abused, related papers.

Showing 1 through 3 of 0 Related Papers

EMRI Green Health Services the major corporate social responsibility arm of GVK, was established in April 2005. It provides integrated Emergency Response services in Public Private Partnership, with a vision to support and build capabilities to promptly respond to millions of emergencies and save lives nationally and establish EMRI Green Health Services as a premier Research and Training Institute.

The guiding operational principle of EMRI Green Health Services’ 108 / 112 service in Sense, Reach and Care.

Sense: Emergency victim/ attendant dial 108/102. Emergency Response Officer’ Screen helps facilitate and scope emergency, assign strategically located ambulance (Ambulance/ Police/ Fire).

Reach: Ambulance(s) to reach the site/scene. . Care: Emergency Medical Technician (EMT) to provide passionate pre-hospital care while transporting patient/ victim to the appropriate hospital for stabilization. Emergency Response Centre Physician (ERCP) advises patient care with the support of ERO, EMT to ensure optimal pre-hospital care.

In Partnership with 13 states (Andhra Pradesh, Telangana, Gujarat, Goa, Tamil Nadu, Karnataka, Assam, Uttar Pradesh, Rajasthan, Arunachal Pradesh, Kerala, Delhi & Union Territory (Daman & Diu, Dadra & Nagar Haveli) operates 7937- 108 EMS Ambulances, with more than 54,000 on roll employees. EMRI Green Health Services as erstwhile GVK EMRI had assisted Sri Lankan Govt in Training, launch and operation in Sri Lanka under PPP mode on 28th July, 2016. The project is supported by GoI.

840 M population covered in 15 States and 2 Union Territories (increasing reach of health care in rural, hilly & tribal areas).

Till date 9.8 crore beneficiaries have availed these services, 6.14 lakh deliveries were assisted and 49.20 lakh lives were saved since inception.

COMMENTS

  1. 108 Ambulance Service: છેલ્લા ૨૯ દિવસમાં ૧ લાખથી વધુ દર્દીઓ માટે દેવદૂત

    આલેખન: ગોપાલ મહેતા, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદઅમદાવાદ, 30 ...

  2. 108 emergency service in Gujarat is completely paperless, now it will

    Gujarat is the first state in the country where 108 emergency services are fully paperless and equipped with advanced technology. Android and ios 108 Citizen Mobile App has been implemented to further facilitate the state-of-the-art technology of 108 emergency services. Health Minister launched 108 Citizen mobile app.

  3. Gujarat govt launches State's first Air Ambulance linked to 108 service

    The health department and GVK-EMRI- which runs 108 ambulance services in the state will jointly run the project. The service will be made available through 108-service itself. The caregivers will ...

  4. 15 years of 108 service in Gujarat: 24 calls every 10 minutes

    AHMEDABAD: Till August 28, EMRI 108 ambulance services attended 8.28 lakh calls this year - an average of 24 calls every 10 minutes. As the services completed 15 years on Monday, the officials ...

  5. Smooth riding down a bumpy path: 108 ambulance service completes 14

    The GMK EMRI 108 ambulance service has completed 14 years of operation in Gujarat. The fleet, which had 650 ambulances during the Covid first wave, swelled to 800 between March and May this year. An official estimate stated that the fleet ferried 2.19 lakh, Covid-positive patients, over one and a half years during the pandemic in Gujarat. ...

  6. 5 વાક્ય

    5 વાક્ય - 108 એમ્બ્યુલન્સ સર્વિસ - 5 Sentences - 108 Ambulance Service - Gujarati Sahitya - Basic Gujarati #HappyLearning ...

  7. 108 (emergency telephone number)

    108 is a free-to-call emergency telephone number in India. One-zero-eight is a free-to-call telephone number for emergency services in India.It is implemented by the respective state and union territory governments, mostly under Public-private partnership with funding from the National Health Mission of Ministry of Health and Family Welfare, Government of India.

  8. The 108 Ambulance Story

    The GVK EMRI (Emergency Management and Research Institute) is a centralized 911-type network in which the general public can call a single number (108). A team of trained professionals arrive to provide aid and emergency services on the way to the hospital. The key being that within 15 minutes of a call the ambulance along with trained ER ...

  9. Accidents On Rise: Gujarat 108 Service Reports 15 Accidents

    The year 2022 recorded the highest number of emergencies in Gujarat as reported by Emergency 108 ambulance service — started by the state government in 2007. The numbers are led by road accidents, followed by respiratory issues and other emergencies. ... The pandemic phase was one of the most testing times for the facility in the 16 years of ...

  10. Gujarat: Make 108 service accessible, say Congress

    AHMEDABAD: The Congress has written to CM Vijay Rupani, demanding that citizens get 108 ambulance service on time, so Covid-19 patients can be saved. Deputy leader of the Congress in the assembly ...

  11. 108 Citizen Mobile App launched for emergency services in Gujarat

    March 04, 2023. Gujarat Healthcare. Gandhinagar: Health Minister Rushikesh Patel launched the 108 Citizen mobile app today. The app will be available in Gujarati, Hindi, and English. People can ...

  12. Gujarat government launches two '108' boat ambulances

    Gandhinagar: The Gujarat government today launched two boat ambulances as part of its '108' emergency services network. According to a note issued by government, both

  13. 108 Ambulance News in Gujarati, Latest 108 Ambulance news, photos

    108 Ambulance gujarati news - Get latest and breaking gujarati news about 108 Ambulance , updated and published at 24Kalak, Zee News Gujarati. Zee News brings latest news from India and World on breaking news, today news headlines, politics, business, technology, bollywood, entertainment, sports and others.

  14. Emergency (108) calls to the ambulance service in the state of Gujarat

    @article{Pandey2008EmergencyC, title={Emergency (108) calls to the ambulance service in the state of Gujarat (India) that do not result in the patient being transported to hospital: an epidemiological study}, author={Abhinav Pandey and Rajesh Kumar Ranjan}, journal={The Internet Journal of Internal Medicine}, year={2008}, volume={9}, url={https ...

  15. 108

    The guiding operational principle of EMRI Green Health Services' 108 / 112 service in Sense, Reach and Care. Sense: Emergency victim/ attendant dial 108/102. Emergency Response Officer' Screen helps facilitate and scope emergency, assign strategically located ambulance (Ambulance/ Police/ Fire). Reach: Ambulance (s) to reach the site/scene ...

  16. 108 Emergency Ambulance Service

    108 Emergency Ambulance Service, Ahmedabad, India. 7,570 likes · 47 talking about this · 2,071 were here. GVK EMRI(Emergency Management and Research institute)is a pioneer in Emergency Management...

  17. five sentences about 108 ambulance service in gujarati

    Click here 👆 to get an answer to your question ️ five sentences about 108 ambulance service in gujarati dimplejain20820 dimplejain20820 19.11.2020

  18. 108 ambulance service paragraph in Gujarati language

    Answer:108 ઇમરજન્સી રિસ્પોન્સ સર્વિસ એ એક મફત કટોકટી સેવા છે જે સંકલિત તબીબી, પોલીસ અને ફાયર ઇમરજન્સી સેવાઓ પૂરી પાડે છે. ... 108 ambulance service paragraph in ...

  19. Emergency (108) calls to the ambulance service in the ...

    Emergency (108) calls to the ambulance service in the state of gujarat (India) that do not result in the patient being transported to hospital: An epidemiological study January 2009 Journal of ...

  20. Write a short note on 108 ambulance service in gujarati.

    Find an answer to your question Write a short note on 108 ambulance service in gujarati.Don't spam ... આ 108 સેવા શરૂઆતમાં રામલિંગા રાજુ અને તેના પરિવાર દ્વારા ઓગસ્ટ 2005 માં શરૂ કરવામાં આવી હતી ...